ડાઉનલોડ
![]() |
- કોમ્પ્યુટર માટે
- સૌ પ્રથમ youtubedownlodar ડાઉનલોડ કરો તે માટે અહી ક્લિક કરો
- ડાઉનલોડ કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરો
- પછી www.youtube.com સાઈટ ખોલો
- જે તમારે વિડીઓં જોઈતો હોય તે સર્ચ ના ખાનામાં લાખો
- જયારે તે વિડીઓં ખુલે ત્યાર તેના URL ની કોપી મારી youtubedownlodar માં પેસ્ટ કરો
- ડાઉનલોડ થઇ જાય પછી કઈ નહિ વિડીયો ની મજા માણો
મોબાઈલ માટે
મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલ માં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવા ની તકલીફ ઊભી થી છે . કારણ કે java,symbian, ફોન માં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલનહિ થતું . તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ .સૉફ્ટવેર વિના ઉ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવા માં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થસે .એમાં ડાઉનલોડ એમ લોગો હશે .તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટ્લે ડાઉનલોડ શરૂ .......
(www.mysite.com માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.
પ્રશ્નોદ્વારા મૂલ્યાંકન કરવા ખુબજ ઉપયોગી સોફ્ટવેર
અહી મિત્રો આપેલ સોફ્ટવેર એ બાળકો ના મૂલ્યાંકન માટે પ્રશ્નોતરી બનાવવા ખૂબ ઉપયોગી નીવડે છે તેવું છે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ગુજરાતીમાં શૈક્ષણિકબ્લોગો મેગેઝીન અને વેબસાઈટ માટેનું ટુલબાર
આપણને દરવખતે નેટ પર બ્લોગ કે વેબને ખોલવામાં ટાઈમ લાગે છે પરંતુ આ ટુલબાર એ ગુજરાતીમાં તમામ પ્રકારના બ્લોગ કે વેબ ને એક મંચે લાવ્યું છે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ગુજરાતીમાં લખાવ માટે
ગુજરાતી લખવા માટેનો સૉફ્ટવેર ફ્રી માં ઉપલબ્ઘ છે. આ માટે સૌથી પહેલા google playstore ખોલો. ત્યાર બાદ Multiling keyboard લખી સર્ચ કરો.આશાનીથી મળી જશે. સૉફ્ટવેર આપના મોબાઇલ માં ઈન્સ્ટોલ કરો.ત્યારબાદ plugin લખી ફરીથી સર્ચ કરો. મળેલ પરિણામમાંથી English plugin, Gujarati plugin અને Hindi plugin પણ ઈન્સ્ટોલ કરો.આ ત્રણેય સૉફ્ટવેર કીબોર્ડ માટેની ડિક્શનરીછે.આનાથી લખવુ વઘારે આશાન રહેશે. હવે Google playstore બંધ કરી, સેટિંગ્સ માં જાઓ.લેંગ્વેજ અને કિબોર્ડમાં જાઓ. ગુજરાતી, હિન્દી અને English(u.s) પર √ કરો.હવે કીબોર્ડ સેટીંગમાં જઈને multiling keyboard પસંદ કરો. બસ આટલું કરો એટલે તમારો કોઈપણ એંડ્રોઇડ મોબાઈલ ત્રણેય ભાષા માં લખવા માટે સક્ષમ છે.એક ભાષામાંથી બીજી ભાષામાં જવા માટે સ્પેસબાર પર આંગળી ફેરવો એટલે ભાષા ચેન
વિજ્ઞાન અને ટેકનોલોજી ધો ૮ ની શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
સફારી મેગેઝીનના કેટલાક આંકો pdf માં ડાઉનલોડ કરવા માટે
૧૬૪ મો અંક
૧૬૫ મો અંક
૧૫૭ મો અંક
૧૫૮ મો અંક
૧૫૬ મો અંક
સાયબર સફર મેગેઝીન ડાઉનલોડ કરવા અહી ક્લોક કરો
કોઈ પણ ફાઈલ ને કન્વર્ટ કરો
જો તમે ગુજરાતી ફાઈલ કન્વર્ટ કરી હોય તો તેને સિલેક્ટ કરી તમારી પાસે જે લેગ્વેંજ હોય તેની સાથે કમ્પેર કરો તે માટે અહી ક્લિક કરો
વિજ્ઞાન સોફ્ટવેર
બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ બ્રમાંડ પૂરતું સહેલું થઇ જશે
ડાઉનલોડ કરો stellariam softwer ૫૭mb અહી ક્લિક કરો
જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો તમે તેને બ્રમાંડ બતાવી ગેલેક્સી અસખ્ય તારાઓ ની માહિતી આપો આને હા તમે જાતે બ્રહમાંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ગણું જાણવા મલે તેમ છે તો કરો કાકુના
ડાઉનલોડ કરો celestia softwer અહી ક્લિક કરો
genius mekar નામનું સોફ્ટવેર જે તમને કેમેસ્ટ્રી ફીઝીક્સ અને મેથ્સ ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો રાહ સની જુઓં છે એક ક્લિક મારવાની જરૂર છે
genias mekar3.6mb ડાઉનલોડ કરો અહી ક્લિક કરો ડાઉનલોડ કરો ફ્રી યુનીટ કન્વર્ટર જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ....ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ઈંસ્ટોલ કરવા માટે કોમ્પુટરમાં java હોવી જરૂરી છે પરંતુ ચિંતા ના કરો જયારે તમે ડાઉનલોડ કરી લીધા પછી જયારે તમે તેને ઓપન કરો ત્યારે જો તમાર કોમ્પ્યુટરમાં java નહિ હોય તો એક મેસેજ આવશે તેના પર ક્લિક કરવાથી ઇન્સ્ટોલ થઈ જશે ડાઉનલોડ કરવા આ ગ્રાફિક કેલક્યુલેટર છે અહી ક્લિક કરો
વલ્ડૅ વાઈડ ટેલિસ્કોપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મિત્રો આ સોફ્ટવેર એ રસાયણીકવિજ્ઞાન માટે ખુબજ ઉપયોગી છે જેમાં રાસાયણિક સમીકરણો સંતુલન અને વજન બંધારણ અને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી થાય તેવું સોફ્ટવેર છે તો રાહ શાની જુવો છે ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
આવર્ત કોષ્ટક ની તત્વો ની સપૂર્ણ માહિતી જેવીકે physical properties chemical. elecrtorn , crystal struchure nuclear information ફક્ત એક જ ક્લિક મા ૨ mb ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
coming soon updated std 9 program for linux ubuntu and windows xp
|
![]() | LMG ARUN.zip Size : 55.459 Kb Type : zip |
એકદમ મસ્ત બ્લોગ .....જીયો હજારો સાલ
ReplyDeleteઆ બ્લોગમાં ખુબ અગત્યની અને ઉપયોગી માહિતી છે ,તમારી મહેનતને લાખ લાખ સલામ .......
ReplyDeleteસુંદર બ્લોગ
ReplyDelete